Tuesday, December 22, 2020

Dear 24XXXXXXXXXX1ZQ as per QRMP Scheme you are Defaulted..... (Message From GST Sites in your Registered mobile number)

      જીએસટી માં જો ૫ કરોડથી ઓછું ટર્નઓવર હોય તો આવા કેસ માટે રીર્ટનની નવી સીસ્ટમ આવી છે જે જાન્યુઆરી ૨૦૨૧ નું ફેબ્રુઆરી માં 
ભરવાનુ જીએસટી આર૧ અને જીએસટી આર૩બી માટે...

      જે મુજબ ૫ કરોડથી ઓછા ટર્નઓવર માટે દર મહીનો પુરો થયા પછી B2B(IFF)/GSTR1 ની વિગત ૧૦ દિવસમા અપલોડ કરી આપવાની છે જો દર મહીને રેગ્યુલર ૧૦ દિવસમા અપલોડ થશે તો જ ખરીદનાર ને ઇનપુટ બાદ મલશે.

       તે ઉપરાત GSTR3B દર મહિને ભરતા એ જાન્યુઆરી નું રીર્ટન ફેબ્રુઆરી માં ભરવાનુ થતુ તે હવે થી ત્રણ મહીને ક્વાટરલી કરવાનું રહેશે.

       તે ઉપરાંત ડીસેમ્બરનુ GSTR1 રીર્ટન જાન્યુઆરીના ૧૦ દિવસમા અપલોડ કરવું ફરજીયાત છે.

      હાલ SMS દ્રારા આવેલા મેસેજ જાણ કરે છે કે ૫ કરોડથી નીચે ટર્નઓવર ની કેટેગરી ડિફોલ્ટ રીતે ક્વાર્ટરની કરેલ છે...ફેરફાર કરવા માટે  જીએસટી ની વેબસાઈટ પર કરી શકો છો......(Dear 24XXXXXXXXXX1ZQ as per QRMP Scheme you are Defaulted to file your GSTR-1 and 3B on Quarterly basis from Jan-Mar 21. To Change pls Visit services.gst.gov.in)

        ૫ કરોડ ટર્નઓવર માટે રાબેતા મુજબ દર મહીને GSTR-1 & GSTR3B ભરવાના રહેશે..

        ૧.૫ કરોડ નીચે ટર્નઓવર હોઈ તે GSTR3B દર મહીને ભરતા હતા અને GSTR1 ત્રણ મહીને ભરતા હતા

       હાવે ૫ કરોડથી ઓછા ટર્નઓવર માટે આનાથી ઉલટું કરવાનું છે. B2B ની વિગત દર મહીને ૧૦ દિવસમા અપલોડ કરી દેવાની રહેશે જ્યારે જીએસટી૩બી ત્રણ મહીને...
       આ ઉપરાંત દર મહીને ભરવાનો થતો ટેક્ષ રેગ્યુલર ભરી આપવાનો રહેશે જો ટેક્ષ નહી ભરો તો વ્યાજની જવાબદારી આવશે.......

        વધારે જાણકારી માટે કોન્ટેક કરો..આભાર....



The Finance Bill 2023 (Income Tax New Rates)

  The New Income Tax Rates are - Rs 0-3 Lakhs - Nil Rs 3-6 Lakhs - 5% Rs 6-9 Lakhs - 10% Rs 9-12 Lakhs - 15% Rs 12-15 Lakhs - 20% Above Rs 1...