Wednesday, June 1, 2022

Link Pan with Aadhaar


     As per CBDT circular F.No. 370142/14/22-TPL dated on 30th March 2022, every person who has been allotted a PAN as on 1st July 2017 and is eligible to obtain Aadhaar number is required to link PAN with AADHAAR on or before 31st March, 2022. 

Taxpayers who failed to do so are liable to pay a fee of Rs.500 till 30th June, 2022 and thereafter a fee of Rs.1000 will be applicable before submission of PAN-AADHAAR linkage request.


📌 આધાકાર્ડ ને PAN કાર્ડ સાથે લિંક કરો

 📰 તમારું આધારકાર્ડ  PAN કાર્ડ સાથે લિંક છે કે નહીં તે ચેક કરવા અહીં ક્લિક કરો:

 જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલ ન હોય તો 30મી જૂન 2022 સુધી લિંક કરો તો તમારે રૂ.500 ફી ચૂકવવાની થશે અને જો ૧લી જુલાઈ થી 31મી માર્ચ 2023 સુધી લિંક કરશો તો 1000રૂ. ફી.

 જો તમે 31/03/2023 સુધી લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય(inoperative) થઈ જશે

 આધાર અને PAN ને લિંક કરવાના
 Click here  અને પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરો.

No comments:

Post a Comment

The Finance Bill 2023 (Income Tax New Rates)

  The New Income Tax Rates are - Rs 0-3 Lakhs - Nil Rs 3-6 Lakhs - 5% Rs 6-9 Lakhs - 10% Rs 9-12 Lakhs - 15% Rs 12-15 Lakhs - 20% Above Rs 1...